યર્મિયાનો વિલાપ ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાએ પોતાની વેદીનો* નકાર કર્યો છે. તેમણે પોતાની પવિત્ર જગ્યાનો ત્યાગ કર્યો છે.+ તેમણે કિલ્લાઓને દુશ્મનના હાથમાં સોંપી દીધા છે.+ તેઓએ યહોવાના મંદિરમાં કોલાહલ કર્યો છે,+ જાણે કોઈ તહેવાર હોય.
૭ યહોવાએ પોતાની વેદીનો* નકાર કર્યો છે. તેમણે પોતાની પવિત્ર જગ્યાનો ત્યાગ કર્યો છે.+ તેમણે કિલ્લાઓને દુશ્મનના હાથમાં સોંપી દીધા છે.+ તેઓએ યહોવાના મંદિરમાં કોલાહલ કર્યો છે,+ જાણે કોઈ તહેવાર હોય.