-
યશાયા ૬૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ અમારું પવિત્ર અને ભવ્ય મંદિર,
જ્યાં અમારા બાપદાદાઓ તમારો જયજયકાર કરતા હતા,
એ બળીને રાખ થઈ ગયું છે.+
જીવની જેમ વહાલી ચીજો ખંડેર પડી છે.
-