વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૪:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ હે યહોવા, જાગો. તમે કેમ ઊંઘી ગયા છો?+

      ઊભા થાઓ! અમને હંમેશ માટે તરછોડી દેશો નહિ.+

  • યશાયા ૬૪:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ હે યહોવા, આ બધું જોઈને શું તમે કંઈ નહિ કરો?

      શું તમે ચૂપ રહેશો અને અમને રિબાવા દેશો?+

  • યર્મિયાનો વિલાપ ૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે ઇઝરાયેલનું બળ ખતમ કરી નાખ્યું.*

      દુશ્મન આવ્યો ત્યારે તેમણે પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો.+

      આગની જેમ તેમનો કોપ યાકૂબ પર સળગતો રહ્યો અને એની આસપાસનું બધું ભસ્મ કરી દીધું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો