નિર્ગમન ૧૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યાહ* મારું બળ અને મારી તાકાત છે, કેમ કે તેમણે મારો ઉદ્ધાર કર્યો છે.+ તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ.+ તે મારા પિતાના ઈશ્વર છે,+ હું તેમનો મહિમા ગાઈશ.+ યશાયા ૩૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ યહોવા આપણા ન્યાયાધીશ છે,+યહોવા આપણને નિયમો આપનાર છે,+યહોવા આપણા રાજા છે.+ તે જ આપણને બચાવશે.+
૨ યાહ* મારું બળ અને મારી તાકાત છે, કેમ કે તેમણે મારો ઉદ્ધાર કર્યો છે.+ તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ.+ તે મારા પિતાના ઈશ્વર છે,+ હું તેમનો મહિમા ગાઈશ.+