ગીતશાસ્ત્ર ૧૧૯:૮૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮૨ મારી આંખો તમારું વચન પૂરું થવાની ઝંખના રાખે છે,+હું કહું છું: “તમે મને ક્યારે દિલાસો આપશો?”+ ગીતશાસ્ત્ર ૧૩૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ચોકીદારો સવાર થવાની રાહ જુએ,+હા, તેઓ સવાર થવાની રાહ જુએ,એના કરતાં વધારે હું યહોવાની રાહ જોઉં છું.+