ગીતશાસ્ત્ર ૧૨૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ શિકારીના ફાંદામાંથી છટકી ગયેલાપક્ષી જેવા આપણે છીએ.+ ફાંદો તોડી નાખવામાં આવ્યોઅને આપણે બચી ગયા.+