વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૩૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ દાઉદ ભારે મુશ્કેલીમાં આવી પડવાને લીધે દુઃખી દુઃખી થઈ ગયો, કારણ કે તેના માણસો તેને પથ્થરે મારી નાખવાની વાત કરતા હતા. દીકરા-દીકરીઓ ગુમાવવાને લીધે તેઓનાં મન કડવાશથી ભરાઈ ગયાં હતાં. પણ દાઉદે હિંમત મેળવવા યહોવા પર આધાર રાખ્યો.+

  • ગીતશાસ્ત્ર ૬૨:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૨ હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ.

      તે મારો ઉદ્ધાર કરે છે.+

  • યશાયા ૩૦:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર, વિશ્વના માલિક યહોવા આમ કહે છે:

      “મારી પાસે પાછા ફરો અને રાહ જુઓ તો તમારો બચાવ થશે.

      શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”+

      પણ તમે તો સાંભળવા જ તૈયાર ન હતા.+

  • યર્મિયાનો વિલાપ ૩:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ યહોવા તરફથી મળતા ઉદ્ધાર માટે+ ધીરજથી* રાહ જોવી સારું છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો