વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૨:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ ઇઝરાયેલી પ્રજામાં અક્કલનો છાંટોય નથી,*

      તેઓમાં જરાય સમજણ નથી.+

  • યશાયા ૧:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ બળદ* તેના ખરીદનારને સારી રીતે જાણે છે,

      ગધેડું પોતાના માલિકનો વાડો જાણે છે.

      પણ ઇઝરાયેલના લોકો મને* ઓળખતા નથી,+

      મારા પોતાના લોકોમાં જરાય અક્કલ નથી.”

  • યર્મિયા ૪:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ ઈશ્વરે કહ્યું: “મારા લોકો બુદ્ધિ વગરના છે,+

      તેઓને મારી જરાય પડી નથી.

      તેઓ મૂર્ખ દીકરાઓ છે, તેઓમાં અક્કલનો છાંટોય નથી.

      ખોટું કરવામાં તેઓની બુદ્ધિ બહુ ચાલે છે,

      પણ સારું કરતા તેઓને આવડતું નથી.”

  • હોશિયા ૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ હું મારા લોકોને ચૂપ* કરી દઈશ, કેમ કે તેઓ મને ઓળખતા નથી.*

      તમે મને ઓળખવાનો નકાર કર્યો છે,*+

      હું પણ તમારો નકાર કરીશ અને યાજકની પદવી પરથી તમને હટાવી દઈશ.

      તમે તમારા ઈશ્વરનો નિયમ* ભૂલી ગયા છો,+

      હું પણ તમારા દીકરાઓને ભૂલી જઈશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો