હઝકિયેલ ૨૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “હે માણસના દીકરા, તૂર વિશે વિલાપગીત* ગા.+ હઝકિયેલ ૨૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ઈરાન,* લૂદ અને પૂટના+ માણસો તારા લશ્કરમાં સૈનિકો હતા. તેઓએ પોતાની ઢાલ અને પોતાના ટોપ તારા પર લટકાવ્યાં અને તારી શોભા વધારી.
૧૦ ઈરાન,* લૂદ અને પૂટના+ માણસો તારા લશ્કરમાં સૈનિકો હતા. તેઓએ પોતાની ઢાલ અને પોતાના ટોપ તારા પર લટકાવ્યાં અને તારી શોભા વધારી.