-
યર્મિયા ૪૬:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ યહોવા કહે છે, ‘તેઓ મને કેમ ગભરાયેલા દેખાય છે?
તેઓ પીછેહઠ કરે છે, તેઓના યોદ્ધાઓ કચડાઈ ગયા છે.
તેઓ ડરીને ભાગી ગયા છે, તેઓના યોદ્ધાઓએ પાછું વળીને જોયું પણ નથી.
ચારે બાજુ આતંક છવાયો છે.
-
-
યર્મિયા ૪૬:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તારા શૂરવીર માણસોનો કેમ નાશ થયો છે?
તેઓ પોતાની જગ્યાએ ટકી શક્યા નથી,
કેમ કે યહોવાએ તેઓને ધક્કો મારીને પાડી નાખ્યા છે.
-