વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૧:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ એ દિવસે યહોવા ફરીથી, બીજી વાર પોતાનો હાથ લંબાવશે અને પોતાના લોકોને પાછા લઈ આવશે. તે આશ્શૂર,+ ઇજિપ્ત,+ પાથ્રોસ,+ કૂશ,*+ એલામ,+ શિનઆર,* હમાથ અને દરિયાના ટાપુઓ પાસેથી પોતાના બચી ગયેલા લોકો પાછા મેળવશે.+

  • યર્મિયા ૫૦:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ હું ઇઝરાયેલને તેનાં ગૌચરોમાં* પાછો લાવીશ.+ તે કાર્મેલ અને બાશાન પર ચરશે.+ તે એફ્રાઈમ+ અને ગિલયાદનાં+ પહાડો પર પેટ ભરીને ખાશે.’”

  • હઝકિયેલ ૩૯:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ હું તેઓને દુશ્મનોના દેશોમાંથી પાછા ભેગા કરીશ. હું તેઓને બીજી પ્રજાઓમાંથી પાછા લઈ આવીશ.+ હું તેઓ માટે જે કરીશ, એનાથી ઘણી પ્રજાઓ જોશે કે હું પવિત્ર ઈશ્વર છું.’+

  • આમોસ ૯:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ હું મારા ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી પાછા લાવીશ,+

      તેઓ ઉજ્જડ થઈ ગયેલાં શહેરોને ફરી બાંધશે અને એમાં વસશે.+

      તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને એનો દ્રાક્ષદારૂ પીશે,+

      તેઓ વાડીઓ રોપશે અને એનાં ફળ ખાશે.’+

  • સફાન્યા ૩:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ એ સમયે હું તમને પાછા લાવીશ,

      એ સમયે હું તમને એકઠા કરીશ.

      હું તમને પૃથ્વીના સર્વ લોકો આગળ પ્રશંસા અને નામના અપાવીશ+

      અને હું તમારા ગુલામોને તમારી નજર સામે પાછા લાવીશ,” એવું યહોવા કહે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો