ઉત્પત્તિ ૧૯:૩૬, ૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ આમ લોતની બંને દીકરીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ. ૩૭ મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ+ પાડ્યું. તે મોઆબીઓનો પૂર્વજ છે.+ યશાયા ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ મોઆબ વિરુદ્ધ ન્યાયચુકાદો:+ એક જ રાતમાં મોઆબના આર શહેરનો+ વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે. એક જ રાતમાં મોઆબના કીર+ શહેરનો વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે.
૩૬ આમ લોતની બંને દીકરીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ. ૩૭ મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ+ પાડ્યું. તે મોઆબીઓનો પૂર્વજ છે.+
૧૫ મોઆબ વિરુદ્ધ ન્યાયચુકાદો:+ એક જ રાતમાં મોઆબના આર શહેરનો+ વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે. એક જ રાતમાં મોઆબના કીર+ શહેરનો વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે.