યશાયા ૧૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ લોકો* ઊંચે મંદિરમાં અને દીબોન+ શહેરમાં ગયા છે,તેઓ ભક્તિ-સ્થળોએ* રડવા ગયા છે. નબો+ અને મેદબા+ માટે મોઆબ પોક મૂકીને રડે છે. દરેક માથું બોડાવેલું+ અને દરેક દાઢી મૂંડાવેલી છે.+
૨ લોકો* ઊંચે મંદિરમાં અને દીબોન+ શહેરમાં ગયા છે,તેઓ ભક્તિ-સ્થળોએ* રડવા ગયા છે. નબો+ અને મેદબા+ માટે મોઆબ પોક મૂકીને રડે છે. દરેક માથું બોડાવેલું+ અને દરેક દાઢી મૂંડાવેલી છે.+