૨ રાજાઓ ૨૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ યહોયાકીમના દિવસોમાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે+ તેના ઉપર ચઢાઈ કરી. યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો પોકાર્યો. ૨ કાળવૃત્તાંત ૩૬:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાકીમ કરતો રહ્યો.+
૨૪ યહોયાકીમના દિવસોમાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે+ તેના ઉપર ચઢાઈ કરી. યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો પોકાર્યો.
૫ યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાકીમ કરતો રહ્યો.+