૨ રાજાઓ ૨૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદામાં અમુક લોકોને રહેવા દીધા હતા.+ તેણે ગદાલ્યાને+ તેઓ પર આગેવાન બનાવી દીધો. તે અહીકામનો+ દીકરો અને શાફાનનો+ પૌત્ર હતો.
૨૨ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદામાં અમુક લોકોને રહેવા દીધા હતા.+ તેણે ગદાલ્યાને+ તેઓ પર આગેવાન બનાવી દીધો. તે અહીકામનો+ દીકરો અને શાફાનનો+ પૌત્ર હતો.