વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૫:૧૩-૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ યહોવાના મંદિરમાં તાંબાના જે સ્તંભો+ હતા, એના ખાલદીઓએ ટુકડે-ટુકડા કરી નાખ્યા. તેઓએ યહોવાના મંદિરની લારીઓ*+ અને તાંબાના હોજના+ પણ ટુકડે-ટુકડા કરી નાખ્યા. એનું બધું તાંબું તેઓ બાબેલોન ઉપાડી ગયા.+ ૧૪ તેઓ ડોલ, પાવડા, કાતરો, પ્યાલાઓ અને મંદિરમાં વપરાતી તાંબાની બધી વસ્તુઓ પણ લઈ ગયા. ૧૫ રક્ષકોનો ઉપરી ચોખ્ખાં સોના-ચાંદીનાં+ અગ્‍નિપાત્રો* અને વાટકા લઈ ગયો. ૧૬ યહોવાના મંદિર માટે સુલેમાને બનાવેલાં બે સ્તંભો, હોજ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+

  • યર્મિયા ૨૭:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ “સૈન્યોના ઈશ્વર યહોવાએ સ્તંભો,+ હોજ,*+ લારીઓ*+ અને શહેરમાં બચી ગયેલાં વાસણો વિશે સંદેશો આપ્યો છે.

  • યર્મિયા ૨૭:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ ‘“એ વાસણો બાબેલોન લઈ જવામાં આવશે.+ હું એના* પર ફરી ધ્યાન આપીશ ત્યાં સુધી એ ત્યાં જ રહેશે. પછી હું એને પાછાં લાવીશ અને એની જગ્યાએ પાછાં મૂકીશ,”+ એવું યહોવા કહે છે.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો