વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૭:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ પણ તમે એવાં કામો કરવાનું છોડ્યું નહિ,’ એવું યહોવા કહે છે. ‘મેં તમારી સાથે વારંવાર* વાત કરી, પણ તમે મારું સાંભળ્યું નહિ.+ મેં તમને અનેક વાર બોલાવ્યા, પણ તમે જવાબ આપ્યો નહિ.+

  • યર્મિયા ૨૫:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ યહોવાએ પોતાના સેવકો, હા, પોતાના પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા. પણ તમે તેઓનું સાંભળ્યું નહિ, તેઓની વાત કાને ધરી નહિ.+

  • યર્મિયા ૩૫:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ મેં મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા.+ તેઓ તમને કહેતા, ‘મહેરબાની કરીને તમારા ખોટા માર્ગોથી પાછા ફરો+ અને જે ખરું છે એ કરો. બીજા દેવો પાછળ જશો નહિ કે તેઓની સેવા કરશો નહિ. જો એમ કરશો તો તમે એ દેશમાં લાંબું જીવશો, જે મેં તમારા બાપદાદાઓને આપ્યો હતો.’+ પણ તમે મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો