૨ કાળવૃત્તાંત ૩૬:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+ યર્મિયાનો વિલાપ ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ શેરીઓમાં યુવાન છોકરાઓની અને વૃદ્ધ માણસોની લાશો પડી છે.+ મારી કુંવારી છોકરીઓ* અને યુવાન પુરુષો તલવારથી માર્યા ગયા છે.+ તમે ક્રોધના દિવસે તેઓનો સંહાર કર્યો છે, તમે નિર્દય બનીને તેઓની કતલ કરી છે.+
૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+
૨૧ શેરીઓમાં યુવાન છોકરાઓની અને વૃદ્ધ માણસોની લાશો પડી છે.+ મારી કુંવારી છોકરીઓ* અને યુવાન પુરુષો તલવારથી માર્યા ગયા છે.+ તમે ક્રોધના દિવસે તેઓનો સંહાર કર્યો છે, તમે નિર્દય બનીને તેઓની કતલ કરી છે.+