વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૪:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ નવો દ્રાક્ષદારૂ વિલાપ કરે છે,* દ્રાક્ષાવેલો સુકાઈ ગયો છે.+

      જેઓનાં દિલ આનંદથી ભરપૂર હતાં, તેઓ નિસાસા નાખે છે.+

       ૮ ખંજરીનો આનંદી રણકાર બંધ પડી ગયો છે,

      મોજમસ્તીનો અવાજ પૂરો થયો છે,

      વીણાનું મધુર સંગીત બંધ થઈ ગયું છે.+

  • યર્મિયા ૭:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ યહૂદાનાં શહેરો અને યરૂશાલેમની ગલીઓમાંથી હું આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ. ત્યાંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ,+ કેમ કે દેશ ખંડેર થઈ જશે.’”+

  • પ્રકટીકરણ ૧૮:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ તારામાં દીવાનું અજવાળું ફરી કદી ફેલાશે નહિ. વરરાજા કે કન્યાનો અવાજ તારામાં ફરી કદી સંભળાશે નહિ. તારા વેપારીઓ પૃથ્વીના જાણીતા માણસો હતા. તારી મેલીવિદ્યાથી+ બધા દેશો છેતરાયા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો