વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૫:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ પણ તેઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,

      એ તો માણસના હાથની કરામત છે.+

  • યર્મિયા ૨:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ શું કોઈ પ્રજાએ ક્યારેય પોતાના દેવો બદલ્યા છે? શું એવા દેવો પાછળ ગયા છે જેઓ દેવો જ નથી?

      પણ મારા લોકોએ મને મહિમા આપવાને બદલે નકામી વસ્તુઓને મહિમા આપ્યો છે.+

  • ૧ કોરીંથીઓ ૮:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ હવે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવા વિશે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે મૂર્તિ કંઈ જ નથી+ અને ફક્ત એક જ ઈશ્વર છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો