વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૩:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ ઓ સિદોન, દરિયાના મજબૂત ગઢ, શરમથી મોં સંતાડ,

      કારણ કે દરિયાએ કહ્યું છે:

      “મને બાળક જણવાની પીડા થતી નથી, મેં જન્મ આપ્યો નથી,

      મેં છોકરા મોટા કર્યા નથી કે છોકરીઓ* ઉછેરી નથી.”+

  • હઝકિયેલ ૨૮:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ “હે માણસના દીકરા, તારું મોં સિદોન તરફ ફેરવ+ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.

  • યોએલ ૩:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ હે તૂર અને સિદોન, હે પલિસ્તના બધા વિસ્તારો,

      મારી સાથે આ રીતે વર્તવાની તમારી હિંમત કેવી રીતે થઈ?

      શું તમે કશાનો બદલો લઈ રહ્યા છો?

      જો તમે બદલો લઈ રહ્યા હો,

      તો હું જરાય મોડું કર્યા વગર, જલદી જ તમારા પર બદલો વાળીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો