૧૭ દરેક સ્તંભની ઊંચાઈ ૧૮ હાથ* હતી.+ એના પર તાંબાનો કળશ* હતો, જેની ઊંચાઈ ત્રણ હાથ હતી. કળશ ફરતેની જાળી અને દાડમો તાંબાનાં હતાં.+ બીજો સ્તંભ અને એની જાળી પણ એવાં જ હતાં.
સુલેમાન રાજાએ સાચા ઈશ્વરના મંદિરનું જે કામ હીરામને સોંપેલું હતું, એ તેણે પૂરું કર્યું:+૧૨ બે સ્તંભો+ અને એ સ્તંભોની ટોચ પર વાટકા આકારના કળશો; સ્તંભો પર મૂકેલા વાટકા આકારના કળશોને શણગારવા બે જાળી;+