વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૭:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ એ સંદેશવાહકો દ્વારા તેઓના માલિકોને હુકમ આપ. તેઓને કહે:

      “‘“જાઓ, તમારા માલિકોને કહો, ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,

  • યર્મિયા ૨૭:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ “‘“યહોવા કહે છે, ‘જો કોઈ દેશ કે રાજ્ય બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવાની કે પોતાની ગરદન પર તેની ઝૂંસરી મૂકવાની ના પાડશે, તો હું એ દેશને સજા કરીશ. રાજાના હાથે એ દેશનો નાશ થાય ત્યાં સુધી હું એને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો