યર્મિયા ૨૮:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ “યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ. હું યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને+ અને યહૂદાના ગુલામોને બાબેલોનથી આ જગ્યાએ પાછા લઈ આવીશ.’”+
૪ “યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ. હું યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને+ અને યહૂદાના ગુલામોને બાબેલોનથી આ જગ્યાએ પાછા લઈ આવીશ.’”+