૧ રાજાઓ ૧૦:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ રાજાએ યરૂશાલેમમાં એટલી ચાંદી ભેગી કરી કે એ પથ્થર જેટલી સામાન્ય થઈ ગઈ. દેવદારનાં એટલાં લાકડાં ભેગાં કર્યાં કે એ શેફેલાહનાં અંજીરનાં ઝાડ* જેટલાં સામાન્ય થઈ ગયાં.+
૨૭ રાજાએ યરૂશાલેમમાં એટલી ચાંદી ભેગી કરી કે એ પથ્થર જેટલી સામાન્ય થઈ ગઈ. દેવદારનાં એટલાં લાકડાં ભેગાં કર્યાં કે એ શેફેલાહનાં અંજીરનાં ઝાડ* જેટલાં સામાન્ય થઈ ગયાં.+