યશાયા ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પાપી પ્રજાને હાય હાય!+ ઓ પાપના બોજ નીચે દબાયેલા લોકો,ઓ દુષ્ટ માણસોની ટોળી, વંઠી ગયેલા છોકરાઓ, તમને હાય હાય! તમે યહોવાને છોડી દીધા છે,+ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે. તેમનાથી તમે મોં ફેરવી લીધું છે. યશાયા ૫૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ પણ તમે તમારા અપરાધોને લીધે ઈશ્વરથી દૂર થઈ ગયા છો.+ તમારાં પાપને લીધે તેમણે તમારાથી મોં ફેરવી લીધું છે. તે તમારું સાંભળવાની ના પાડે છે.+ હઝકિયેલ ૨૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તેં લોહી વહાવ્યું હોવાથી તું દોષિત છે.+ ધિક્કાર થાય એવી મૂર્તિઓએ તને અશુદ્ધ કરી છે.+ તેં તારા દિવસો ટૂંકાવી દીધા છે અને તારાં વર્ષોનો અંત આવી ગયો છે. એટલે હું એવું કરીશ, જેથી પ્રજાઓ તારી હાંસી ઉડાવે અને બધા દેશો તને મહેણાં મારે.+
૪ પાપી પ્રજાને હાય હાય!+ ઓ પાપના બોજ નીચે દબાયેલા લોકો,ઓ દુષ્ટ માણસોની ટોળી, વંઠી ગયેલા છોકરાઓ, તમને હાય હાય! તમે યહોવાને છોડી દીધા છે,+ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે. તેમનાથી તમે મોં ફેરવી લીધું છે.
૨ પણ તમે તમારા અપરાધોને લીધે ઈશ્વરથી દૂર થઈ ગયા છો.+ તમારાં પાપને લીધે તેમણે તમારાથી મોં ફેરવી લીધું છે. તે તમારું સાંભળવાની ના પાડે છે.+
૪ તેં લોહી વહાવ્યું હોવાથી તું દોષિત છે.+ ધિક્કાર થાય એવી મૂર્તિઓએ તને અશુદ્ધ કરી છે.+ તેં તારા દિવસો ટૂંકાવી દીધા છે અને તારાં વર્ષોનો અંત આવી ગયો છે. એટલે હું એવું કરીશ, જેથી પ્રજાઓ તારી હાંસી ઉડાવે અને બધા દેશો તને મહેણાં મારે.+