પુનર્નિયમ ૨૮:૬૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૪ “યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી બધી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ ત્યાં તમારે લાકડા અને પથ્થરોના દેવોની સેવા કરવી પડશે, જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+
૬૪ “યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી બધી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ ત્યાં તમારે લાકડા અને પથ્થરોના દેવોની સેવા કરવી પડશે, જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+