વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૫૧:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ હે યહોવાના હાથ, જાગ!

      જાગ અને શક્તિમાન થા!+

      સદીઓ અગાઉ, લાંબા સમય પહેલાં જેમ જાગ્યો હતો તેમ જાગ.

      શું તેં જ રાહાબના*+ ટુકડે-ટુકડા કર્યા ન હતા?

      શું તેં જ સમુદ્રના મોટા પ્રાણીને વીંધી નાખ્યું ન હતું?+

      ૧૦ શું તેં જ દરિયાના ઊંડા પાણીને સૂકવી નાખ્યું ન હતું?+

      શું તેં જ દરિયાના ઊંડાણમાંથી રસ્તો કાઢ્યો ન હતો, જેથી છોડાવેલા લોકો એ પાર કરે?+

  • હઝકિયેલ ૨૯:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે:

      “ઓ ઇજિપ્તના રાજા ફારુન,* હું તારી વિરુદ્ધ છું.+

      ઓ નાઈલનાં* ઝરણાઓમાં પડી રહેનાર દરિયાના મોટા પ્રાણી,+

      તું કહે છે: ‘નાઈલ નદી તો મારી છે.

      મેં પોતાના માટે એને બનાવી છે.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો