વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૦:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું બનાવ્યું અને સાતમા દિવસે આરામ લીધો.+ એટલે યહોવાએ સાબ્બાથના દિવસને આશીર્વાદ આપ્યો છે અને એને પવિત્ર ઠરાવ્યો છે.

  • નહેમ્યા ૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ “હે યહોવા, તમે જ એકમાત્ર ઈશ્વર છો.+ આકાશો, હા, આકાશોનાં આકાશો અને તેઓનું સૈન્ય, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું જ તમારા હાથની રચના છે. તમે તેઓનું જીવન ટકાવી રાખો છો. આકાશોનું સૈન્ય તમારી આગળ નમે છે.

  • ગીતશાસ્ત્ર ૧૪૬:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ તેમણે આકાશ અને પૃથ્વી,

      સમુદ્ર અને એમાંનું બધું બનાવ્યું છે.+

      તે હંમેશાં વફાદાર રહે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો