આમોસ ૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ કેમ કે વિશ્વના માલિક યહોવા પોતાના સેવકોને, એટલે કે પ્રબોધકોને રહસ્ય* જણાવ્યા વગર કંઈ કરશે નહિ.+