ગીતશાસ્ત્ર ચઢવાનું ગીત. ૧૩૪ હે યહોવાના બધા સેવકો,+રાતે યહોવાના મંદિરમાં સેવા આપનારાઓ,*+તમે યહોવાની સ્તુતિ કરો! ૨ પ્રાર્થનામાં તમારા હાથ ઊંચા કરો+ ત્યારે પવિત્ર રહો*અને યહોવાની સ્તુતિ કરો. ૩ આકાશ અને પૃથ્વીના રચનાર યહોવાતમને સિયોનમાંથી આશીર્વાદ આપો.