વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • યરૂશાલેમ નકામો દ્રાક્ષાવેલો (૧-૮)

હઝકિયેલ ૧૫:૬

એને લગતી કલમો

  • +ગી ૮૦:૧૪-૧૬; યશા ૫:૨૪; યર્મિ ૭:૨૦; હઝ ૨૦:૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૬

હઝકિયેલ ૧૫:૭

એને લગતી કલમો

  • +હઝ ૬:૭; ૭:૪

હઝકિયેલ ૧૫:૮

એને લગતી કલમો

  • +યશા ૬:૧૧; યર્મિ ૨૫:૧૧; હઝ ૬:૧૪
  • +૨કા ૩૬:૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૧૫:૬ગી ૮૦:૧૪-૧૬; યશા ૫:૨૪; યર્મિ ૭:૨૦; હઝ ૨૦:૪૭
હઝકિ. ૧૫:૭હઝ ૬:૭; ૭:૪
હઝકિ. ૧૫:૮યશા ૬:૧૧; યર્મિ ૨૫:૧૧; હઝ ૬:૧૪
હઝકિ. ૧૫:૮૨કા ૩૬:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૧૫:૧-૮

હઝકિયેલ

૧૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, શું દ્રાક્ષાવેલાનું લાકડું જંગલનાં કોઈ વૃક્ષ કે વૃક્ષોની ડાળી કરતાં ચઢિયાતું છે? ૩ શું એનું લાકડું કોઈ કામમાં આવે છે? અથવા શું લોકો વાસણ લટકાવવા એમાંથી ખૂંટો બનાવે છે? ૪ જુઓ, એ આગ સળગાવવા વપરાય છે. આગ એના બંને છેડાઓ ભસ્મ કરી નાખે છે અને વચલો ભાગ પણ બાળી નાખે છે. પછી શું એ કોઈ કામ આવશે? ૫ એ આખું હતું ત્યારે પણ કંઈ કામનું ન હતું. તો પછી આગમાં બળીને રાખ થયા પછી એ શું કામનું!”

૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જેમ જંગલનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનું લાકડું મેં આગ સળગાવવા આપી દીધું છે, તેમ હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ.+ ૭ હું મારું મોં તેઓ વિરુદ્ધ કરીશ. તેઓ આગમાંથી બચી ગયા છે, પણ હવે આગ તેઓને ભસ્મ કરી નાખશે. હું મારું મોં તેઓ વિરુદ્ધ કરીશ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”+

૮ “‘હું એ દેશ ઉજ્જડ કરી નાખીશ+ કેમ કે તેઓ બેવફા બન્યા છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો