વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૨/૮ પાન ૨૪
  • “જગતની સાત ક્ષતિઓ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જગતની સાત ક્ષતિઓ”
  • સજાગ બનો!—૧૯૯૭
  • સરખી માહિતી
  • ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • દુનિયાના લોકો પર ઈસુનો પ્રભાવ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • પ્રેમનો નિયમ આપણા હૃદયમાં છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
સજાગ બનો!—૧૯૯૭
g97 ૨/૮ પાન ૨૪

“જગતની સાત ક્ષતિઓ”

એવું કહેવામાં આવ્યું છે કે મોહનદાસ ગાંધીએ એક યાદી બનાવી જેને તેમણે “જગતની સાત ક્ષતિઓ” નામ આપ્યું. એ નીચે આપ્યા પ્રમાણે છેઃ

• કામ વગરની કમાણી

• અંતઃકરણ વિનાનો આનંદ

• ચારિત્ર્ય વિનાનું જ્ઞાન

• નૈતિકતા વિનાનો વેપાર

• માનવતા વિનાનું વિજ્ઞાન

• બલિદાન વિનાની ઉપાસના

• સિદ્ધાંત વિનાનું રાજકારણ

તેમના પૌત્ર અરુણ ગાંધીએ આઠમી ક્ષતિ ઉમેર્યાનું કહેવાય છેઃ

• જવાબદારી વિનાના હક્કો

કદાચ તમે કેટલીક નવી સૂચવી શકો, પરંતુ આ યાદી નિશ્ચે વિચારોત્તેજક છે. આ “ક્ષતિઓ”નો બાઇબલનો જવાબ બે આજ્ઞાઓમાં સંક્ષિપ્તમાં સમાવવામાં આવ્યો છે: “યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”​—⁠માત્થી ૨૨:૩૭-​૪૦, NW.

[Caption on page ૨૪]

UPI/Corbis-Bettmann

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો