સંગઠિત ગુના એ તમને કઈ રીતે અસર કરે છે ૩-૧૦
દેશપારના ગુના દરેક જણને અસર કરે છે. દરેક વસ્તુઓના—કચરો ઊપાડવાથી માંડીને ઘરેણાં, કપડાંથી માંડીને સિમેન્ટ સુધીના ભાવ ઊંચા છે. ગુનેગારો ત્રાસ વર્તાવે છે અને ન્યાયાધીશો, પોલીસ, અને રાજકારણીઓને ભ્રષ્ટ કરે છે. શું કોઈ ઉકેલ છે?
શું બાળકોએ તેઓનો પોતાનો ધર્મ પસંદ કરવો જોઈએ? ૧૪ અમુક માબાપને લાગે છે કે બાળકોને ધર્મ શીખવવો જોઈએ નહિ પરંતુ પછીથી જીવનમાં તેઓએ ખુદ પોતાની પસંદગી કરવી જોઈએ. બાઇબલ શું કહે છે?
ફૂલ દર્શાવે છે કે કોઈક કાળજી લે છે ૧૬ તમે છેલ્લે ક્યારે તમારા સ્નેહીજન માટે ફૂલ લઈ આવ્યા હતા? એ ફૂલ ઉગાવવામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? એઓ ક્યાંથી આવે છે?
સંગઠિત ગુના તમને કઈ રીતે અસર કરે છે ૩ શા માટે સંગઠિત ગુના ફૂલેફાલે છે? ૬ ગુના વિનાનું જગત—કઈ રીતે? ૯ યહોવાહના સાક્ષીઓ ગ્રીસમાં દોષમુક્ત થયા ૧૧ યુવાન લોકો પૂછે છે . . . દાદાગીરી —કેટલી હાનિકારક? ૧૯ ઊંચી-ભરતીની ભીડનો સમય ૨૨ સંગઠિત ગુનામાંથી મુક્ત થવું —“હું યાકુઝા હતો” ૨૬ વિશ્વ નિહાળતા ૨૯ અમારા વાચકો તરફથી ૩૦ હૃદયનો પોકાર ૩૧ એક બહુમૂલ્ય સામયિક ૩૨ નકશોઃ Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.
સજાગ બનો!
[Caption on page ૨]
સરેરાશ મુદ્રણ ૧,૮૩,૫૦,૦૦૦ ૮૨ ભાષાઓમાં પ્રકાશિત થાય છે
[Caption on page ૨]
The Doré Bible Illustrations/Dover Publications, Inc.
[Caption on page ૪]
Awake! monthly, April 8, 1997 Vol. 78, No. 4 ગ્રંથ ૭૮, ક્રમાંક ૪. GUJARATI EDITION
[Caption on page ૫]
પાક્ષિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
અરબી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ઇટાલીઅન, ઇંડોનેશિયન, ઈલોકો, કોરીઅન, ક્રોએસીયન, ગ્રીક, ચીની, ચીની (સાદી બનાવાયેલી), ચેક, જર્મન, જાપાની, ઝુલુ, ટાગાલોગ, ડચ, ડૅનિશ, તામિલ, નૉર્વેજીઅન, પોર્ટુગીઝ, પૉલિશ, ફિન્નિશ, ફ્રેન્ચ, મલયાલમ, યુક્રેનીઅન, યોરૂબા, રશીઅન, રોમાનીઅન, સર્બિયન, સેબુઆનો, સ્લોવાક, સ્લોવેનીયન, સ્વાહીલી, સ્વીડિશ, સ્પૅનિશ, હંગેરીયન
માસિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ: એસ્તોનિઅન, ઇવી, ઈગ્બો, કન્નડા, ક્ષોસા, ગુજરાતી, ચીચેવા, ચોંગા, ચ્વાના, તાહિતીયન, તુર્કી, તેલુગુ, ત્વી, થાઈ, ન્યૂ ગીની પિજીન, નેપાળી, પેપિઆમેન્ટો, મરાઠી, મલાગાસી, મ્યાનમા, મેસોડોનિઅન, શોના, સિંહાલી, સીબેમ્બા, સેપેડી, સેસોથો, હિંદી, હિલીગાયનોન