સજાગ બનો!
ગોળાવ્યાપી બાગ સ્વપ્ન કે ભાવિ વાસ્તવિકતા? ૩-૧૦ લોકો શાંતિપૂર્ણ બાગ જેમાં ફૂલ, છોડવા, ઝરણાં, અને સરોવરો હોય, એ ચાહે છે. સમગ્ર પૃથ્વી કઈ રીતે બાગ બનશે એ વાંચો.
બાળકોનું જાતીય શોષણ—જગતવ્યાપી સમસ્યા ૧૧ એને “સૌથી જંગલી અને ઘૃણાસ્પદ પ્રકારનો ગુનો” કહેવામાં આવ્યો. ઉકેલ શું છે?
સેર્નોબીલની ગમગીનીમાં નક્કર આશા ૧૮ રશિયાના પ્રમુખ યેલ્તસીને કહ્યું: “માણસજાતે આ માત્રામાં કમનસીબી કદી અનુભવી નથી.”
બાગ માટે આપણો પ્રેમ ૩ કેટલાક પ્રખ્યાત બાગો પર એક નજર ૪ પારાદેશ પાછા ફરવાનો માર્ગ ૮ ન્યૂઝીલૅન્ડની નાની જ્યોતિઓ ૧૬ યુવાન લોકો પૂછે છે . . . હું જ કેમ આટલો માંદો પડુ છું? ૨૨ શું વિશ્વાસઘાત પછી લગ્ન બચાવી શકાય? ૨૫ વિશ્વ નિહાળતા ૨૮ અમારા વાચકો તરફથી ૩૦ સ્ત્રીઓ વધારે લાંબું જીવે છે પરંતુ વધુ સારું હોય એવું જરૂરી નથી ૩૧ જીવન માટે શૈક્ષણિક સહાય ૩૨
Tass/Sipa Press
[Caption on page ૨]
સરેરાશ મુદ્રણ ૧,૮૩,૫૦,૦૦૦ ૮૨ ભાષાઓમાં પ્રકાશિત થાય છે
[Caption on page ૪]
Awake! monthly, May 8, 1997 Vol. 78, No. 5. ગ્રંથ ૭૮, ક્રમાંક ૫. GUJARATI EDITION
[Caption on page ૫]
પાક્ષિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
અરબી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ઇટાલીઅન, ઇંડોનેશિયન, ઈલોકો, કોરીઅન, ક્રોએસીયન, ગ્રીક, ચીની, ચીની (સાદી બનાવાયેલી), ચેક, જર્મન, જાપાની, ઝુલુ, ટાગાલોગ, ડચ, ડૅનિશ,# તામિલ, નૉર્વેજીઅન, પોર્ટુગીઝ, પૉલિશ, ફિન્નિશ, ફ્રેન્ચ, મલયાલમ, યુક્રેનીઅન, યોરૂબા, રશીઅન, રોમાનીઅન, સર્બિયન, સેબુઆનો, સ્લોવાક, સ્લોવેનીયન, સ્વાહીલી, સ્વીડિશ, સ્પૅનિશ, હંગેરીયન
માસિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ: એસ્તોનિઅન, ઇવી, ઈગ્બો, કન્નડા, ક્ષોસા, ગુજરાતી, ચીચેવા, ચોંગા, ચ્વાના, તાહિતીયન, તુર્કી, તેલુગુ, ત્વી, થાઈ, ન્યૂ ગીની પિજીન, નેપાળી, પેપિઆમેન્ટો, મરાઠી, મલાગાસી, મ્યાનમા, મેસોડોનિઅન, શોના, સિંહાલી, સીબેમ્બા, સેપેડી, સેસોથો, હિંદી, હિલીગાયનોન