વિષય
સ્વ-ઉપચાર - લાભકારક કે હાનિકારક?
૩-૯ દુનિયાના ઘણા છુટાછવાયા ભાગોમાં મોટા ભાગે ફક્ત સ્વ-ચિકિત્સાની સારવાર જ પ્રાપ્ય છે. બીજા દેશોમાં, સારવારની વિવિધ પસંદગીઓ છે. ચિકિત્સાની સારવાર કરતી વખતે કઈ પ્રકારની કાળજી લેવાવી જોઈએ?
શા માટે હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી? ૧૯
બાબતો પર ધ્યાન રાખવાની સમસ્યા શું તમને છે? એમ હોય તો, એ વિષે તમે શું કરી શકો?
વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવામાં શું ખોટું છે? ૨૬
નિખાલસ બનવામાં અને ચેનચાળા કરવા વચ્ચે શું તફાવત છે? શા માટે એવા ચેનચાળા જોખમકારક અને સ્વાર્થી છે?
સ્વ-ઉપચાર લાભકારક કે હાનિકારક ૩
કઈ રીતે તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકો? ૫
શું સંપૂર્ણ સ્વાસ્થ્ય માત્ર એક સ્વપ્ન? ૯
‘ગહન છાયાની ખીણમાં’ દિલાસો મળવવો ૧૦
મનોરંજનની પસંદગીમાં સાવધ રહો ૧૪
કલકત્તા—નોખું પણ સુંદર શહેર ૧૫
ડેંગ્યૂ—મચ્છર કરડવાથી આવતો તાવ ૨૨
વિશ્વ નિહાળતા ૨૯
અમારા વાચકો તરફથી ૩૧
‘એઓએ અમારું દૃષ્ટિબિંદુ વિસ્તૃત કર્યું’ ૩૨
[Caption on page ૨]
સરેરાશ મુદ્રણ ૧,૯૬,૧૭,૦૦૦ ૮૧ ભાષાઓમાં પ્રકાશિત થાય છે
[Caption on page ૨]
© The Curtis Publishing Company
[Caption on page ૪]
Awake! monthly, August 8, 1998, Vol. 79, No. 8. ગ્રંથ ૭૯, ક્રમાંક ૮. GUJARATI EDITION
[Caption on page ૫]
પાક્ષિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
અરબી, અંગ્રેજી, આફ્રિકાન્સ, ઇટાલિઅન, ઇંડોનેશિયન, ઈલોકો, એસ્તોનિયન, કોરિઅન, ક્રોએશિયન, ગ્રીક, ચીની, ચીની (સાદી બનાવાયેલી), ચેક, જર્મન, જાપાની, ઝુલુ, ટાગાલોગ, ડચ, ડૅનિશ, તામિલ, નૉર્વેજીઅન, પાર્ટુગીઝ, પૉલિશ, ફિન્નિશ, ફ્રેન્ચ, મલયાલમ, યુક્રેનીઅન, યોરૂબા, રશિયન, રોમાનીઅન, સર્બિયન, સેબુઆનો, સ્લોવાક, સ્લોવેનિયન, સ્પેનિશ, સ્વાહીલી, સ્વીડિશ, હંગેરીયન
માસિક ટપાલ દ્વારા પ્રાપ્ય ભાષાઓ:
આમેહરિક, આલ્બેનિયન, ઇવી, ઈગ્બો, કન્નડા, ક્ષોસા, ગુજરાતી, ચીચવા, ચોંગા, ચ્વાના, જ્યોર્જિયન, ટાહિટીયન, તુર્કી, તેલુગુ, ત્વી, થાઈ, નેપાળી, ન્યૂ ગીની પિજીન, પાપીઆમેંટો, મરાઠી, માલાગાસી, મેસેડોનીયન, મ્યાનમા, લિથુએનિઅન, લેટ્વીઅન, શોના, સિંહાલી, સીબેમ્બા, સેપેડી, સેસોથો, હિબ્રુ, હિલીગાયનોન, હિંદી
[Caption on page ૫]
© 1998 Watch Tower Bible and Tract Society. સર્વ હક્ક સ્વાધીન.