વિષય
અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે મદદ ૩-૧૨
આખા જગત ફરતે પત્નીઓ પર પતિઓ કે તેઓના સાથી દ્વારા અત્યાચાર કરવામાં આવે છે. કેટલીક પત્નીઓને તો મારી નાખવામાં આવી છે. તેઓ કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકે?
પરમેશ્વર કેટલા સહનશીલ છે? ૧૬
પરમેશ્વરે દુષ્ટતા ચાલવા દઈને જે સહનશીલતા બતાવી છે એને કઈ રીતે સમજાવી શકાય?
મ્યાનમાર—“એક સોનેરી દેશ” ૧૮
શા માટે આકર્ષક મ્યાનમારને સાચે જ સોનેરી દેશ કહી શકાય એ જાણો.