વિષય
મોતના મોંમાંથી બચેલાઓની કહાની ૩-૯
મોટા ધરતીકંપો અસંખ્ય મોત અને વિનાશ લાવે છે. એમાંથી બચનારાને કઈ રીતે મદદ અને દિલાસો અપાયો છે?
પ્રાણી જગતની સંભાળ રાખવી ૨૫
સંશોધકો શા માટે પ્રાણી જગતની જાસૂસી કરે છે? એમાંથી શું શીખવા મળ્યું છે?
મેં મારા ગર્ભમાંના બાળકને ગુમાવ્યું ૨૦
કઈ રીતે એક મા પોતાના બાળક ગુમાવ્યાના દુઃખ સાથે જીવે છે.
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
COVER: AP Photo/Murad Sezer