વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૦૪ પાન ૨૫
  • ‘એ જોઈને ઘણું શીખવા મળે છે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘એ જોઈને ઘણું શીખવા મળે છે’
  • સજાગ બનો!—૨૦૦૪
  • સરખી માહિતી
  • શીખેલી વાતો યાદ રાખવા ચિત્ર દોરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
સજાગ બનો!—૨૦૦૪
g ૭/૦૪ પાન ૨૫

‘એ જોઈને ઘણું શીખવા મળે છે’

જર્મનીના કાસલ નામના શહેરમાં ચિત્રોનું એક મોટું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. એ ડોક્યામન્ટા નામના પ્રદર્શનમાં યહોવાહના સાક્ષીઓનાં સાહિત્યમાં જે ચિત્રો છે, એના વખાણ થયા હતા. કાત્યા નામની એક સોળ વર્ષની છોકરી તેની સ્કૂલની ફ્રેન્ડ્‌સ સાથે એ પ્રદર્શનમાં ગઈ હતી. તે જણાવે છે:

“પ્રદર્શનના અમારા ગાઇડે સ્કૂલના વિદ્યાર્થીઓને પૂછ્યું કે ‘કોણે યહોવાહના સાક્ષીઓનાં સાહિત્યમાંથી ચિત્રો જોયા છે?’ જ્યારે કોઈએ હા ન પાડી ત્યારે એ ગાઈડ તરત કહેવા લાગ્યો કે ચોકીબુરજ અને સજાગ બનો! બહુ જ સરસ છે. એના ચિત્રો બહુ જ સારી રીતે પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણું શીખી શકાય છે.”

‘આ ગાઇડે અમને જણાવ્યું કે, એ ચિત્રોમાંથી અમને બાઇબલના ઇતિહાસ વિષે ઘણું શીખવા મળશે.’ પછી તેણે અરજ કરી કે હવે જ્યારે તમને મૅગેઝિનો ઑફર કરવામાં આવે, ત્યારે જરૂર લેજો. ફક્ત એનાં ચિત્રો જ નહીં પણ એમાં જે લખેલું છે એમાંથી પણ ઘણું શીખવા મળે છે. (g04 4/22)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો