બૉક્સ ૫-ક
“હે માણસના દીકરા, શું તેં એ જોયું?”
ચિત્ર
હઝકિયેલે મંદિર અને એના આંગણામાં ચાર દૃશ્યો જોયાં, જેમાં નીચ અધમ કામો થતાં હતાં. (હઝકિ. ૮:૫-૧૬)
૧. રોષ ચઢે એવી મૂર્તિ
૨. બીજા દેવોને ધૂપ ચઢાવતા ૭૦ વડીલો
૩. ‘સ્ત્રીઓ તામ્મૂઝ દેવ માટે રડતી હતી’
૪. ૨૫ માણસો “સૂર્યને નમન કરતા હતા”