વાણી-વર્તન
ખ્રિસ્તીઓ જે વાતો શીખવે છે, એ પ્રમાણે તેઓએ પોતે કેમ જીવવું જોઈએ?
ખ્રિસ્તીઓએ કોના પગલે ચાલવું જોઈએ?
ખ્રિસ્તીઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવે છે ત્યારે, એનું કેવું પરિણામ આવે છે?
આ પણ જુઓ: ૧તિ ૪:૧૨; તિત ૨:૪-૮; ૧પિ ૩:૧, ૨; ૨પિ ૨:૨
ખોટાં કામોથી દૂર રહેવા આપેલી કલમો કઈ રીતે મદદ કરે છે?
આ પણ જુઓ: માથ ૫:૨૮; ૧૫:૧૯; રોમ ૧:૨૬, ૨૭; એફે ૨:૨, ૩
જે ખરું છે એ કરવા આપેલી કલમો કઈ રીતે મદદ કરે છે?
રોમ ૧૨:૨; એફે ૪:૨૨-૨૪; ફિલિ ૪:૮; કોલ ૩:૯, ૧૦
આ પણ જુઓ: ની ૧:૧૦-૧૯; ૨:૧૦-૧૫; ૧પિ ૧:૧૪-૧૬
એને લગતા અહેવાલ:
ઉત ૩૯:૭-૧૨—પોટીફારની પત્ની યૂસફને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે ત્યારે, યૂસફ ત્યાંથી ભાગી જાય છે
અયૂ ૩૧:૧, ૯-૧૧—અયૂબે પાકો નિર્ણય કર્યો છે કે તે બીજી સ્ત્રીઓને ખરાબ નજરે નહિ જુએ
માથ ૪:૧-૧૧—શેતાન જ્યારે ઈસુનું પરીક્ષણ કરે છે, ત્યારે ઈસુ તેની વાતોમાં આવી જતા નથી
ખ્રિસ્તીઓએ કેવા વલણથી દૂર રહેવું જોઈએ?
આ જુઓ: “ખરાબ ગુણો કે વલણ”
ખ્રિસ્તીઓએ કયાં ખરાબ કામોથી દૂર રહેવું જોઈએ?
આ જુઓ: “ખરાબ કામો”
ખ્રિસ્તીઓમાં કયા ગુણો હોવા જોઈએ?
આજ્ઞા પાળવી
આ જુઓ: “આજ્ઞા પાળવી”
આદર અને માન આપવાં
આ પણ જુઓ: એફે ૫:૩૩; ૧પિ ૩:૧, ૨, ૭
એને લગતા અહેવાલ:
ગણ ૧૪:૧-૪, ૧૧—ઇઝરાયેલીઓ પ્રબોધક મૂસા અને પ્રમુખ યાજક હારુનનો અનાદર કરે છે. યહોવાની નજરે એ તેમનો અનાદર કર્યા બરાબર છે
માથ ૨૧:૩૩-૪૧—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેઓ યહોવાના પ્રબોધકો અને ઈશ્વરના દીકરાને માન નથી આપતા, તેઓના કેવા હાલ થશે
આધીન રહેવું
આ પણ જુઓ: યોહ ૬:૩૮; એફે ૫:૨૨-૨૪; કોલ ૩:૧૮
એને લગતા અહેવાલ:
લૂક ૨૨:૪૦-૪૩—ઈસુ મુશ્કેલ સંજોગોમાં પણ પોતાના પિતાને આધીન રહે છે અને તેમની ઇચ્છા પૂરી કરે છે
૧પિ ૩:૧-૬—પ્રેરિત પિતર જણાવે છે કે પત્નીઓએ સારાની જેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ
ઈમાનદારી
આ જુઓ: “ઈમાનદારી”
ઈશ્વરને પ્રમાણિક રહેવું
આ જુઓ: “ઈશ્વરને પ્રમાણિક રહેવું”
ઉદારતા
આ જુઓ: “ઉદારતા”
કરુણા
આ જુઓ: “કરુણા”
દયા
આ જુઓ: “દયા”
દરેક બાબતમાં વિશ્વાસુ
આ પણ જુઓ: ઉત ૬:૨૨; નિર્ગ ૪૦:૧૬
એને લગતા અહેવાલ:
દા ૧:૩-૫, ૮-૨૦—દાનિયેલ પ્રબોધક અને તેમના ત્રણ સાથીઓ ખાવા-પીવાની બાબતમાં મૂસાના નિયમશાસ્ત્રમાં આપેલા નિયમો પાળે છે
લૂક ૨૧:૧-૪—ઈસુ ગરીબ વિધવાના વખાણ કરે છે, કેમ કે તેની પાસે થોડા પૈસા હતા તોપણ તેણે દાન આપીને બતાવ્યું કે તેને ઈશ્વરમાં પૂરો વિશ્વાસ છે
ધીરજથી સહન કરવું; અડગ રહેવું
માથ ૨૪:૧૩; લૂક ૨૧:૧૯; ૧કો ૧૫:૫૮; ગલા ૬:૯; હિબ્રૂ ૧૦:૩૬
આ પણ જુઓ: રોમ ૧૨:૧૨; ૧તિ ૪:૧૬; પ્રક ૨:૨, ૩
એને લગતા અહેવાલ:
હિબ્રૂ ૧૨:૧-૩—ઈસુનો દાખલો આપીને પાઉલ ખ્રિસ્તીઓને ધીરજથી દોડતા રહેવા ઉત્તેજન આપે છે
યાકૂ ૫:૧૦, ૧૧—યાકૂબ જણાવે છે કે અયૂબે ધીરજથી સહન કર્યું, એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો
નમ્રતા
આ જુઓ: “નમ્રતા”
પક્ષપાત ન કરવો
આ જુઓ: “પક્ષપાત ન કરવો”
પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ
આ જુઓ: “પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ”
પ્રાર્થના કરતા રહેવું
ગી ૧૪૧:૧, ૨; રોમ ૧૨:૧૨; કોલ ૪:૨; ૧થે ૫:૧૭; ૧પિ ૪:૭
આ પણ જુઓ: “પ્રાર્થના”
બધું વ્યવસ્થિત રીતે કરવું
૧કો ૧૪:૩૩, ૪૦; ગલા ૫:૨૫; ૧તિ ૩:૨
આ પણ જુઓ: ફિલિ ૩:૧૬
બીજાઓની ભલાઈનો વિચાર કરવો
બીજાઓને ઉત્તેજન આપવું; દૃઢ કરવા
યશા ૩૫:૩, ૪; રોમ ૧:૧૧, ૧૨; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫
એને લગતા અહેવાલ:
૧શ ૨૩:૧૫-૧૮—શાઉલ રાજા જ્યારે દાઉદનો જીવ લેવા પાછળ પડે છે, ત્યારે યોનાથાન દાઉદનો ભરોસો દૃઢ કરે છે
પ્રેકા ૧૫:૨૨-૩૧—પહેલી સદીમાં નિયામક જૂથ મંડળોને પત્ર મોકલે છે. એ વાંચીને ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળે છે
બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણવા
આ જુઓ: “નમ્રતા”
ભક્તિભાવ
એને લગતા અહેવાલ:
પ્રેકા ૧૦:૧-૭—કર્નેલિયસ યહૂદી નથી, તોપણ યહોવા તેમના પર ધ્યાન આપે છે. તે જુએ છે કે કર્નેલિયસ ઈશ્વરનો ડર રાખનાર, ધાર્મિક, કરગરીને પ્રાર્થના કરનાર અને ઉદાર છે
૧તિ ૩:૧૬—ઈશ્વરની ભક્તિ કરવામાં ઈસુ સૌથી ઉત્તમ દાખલો બેસાડે છે
મહેનતુ; પૂરા દિલથી કામ કરવું
આ જુઓ: “કામ; નોકરી”
મહેમાનગતિ
આ જુઓ: “મહેમાનગતિ”
માફ કરવા તૈયાર રહેવું
આ જુઓ: “માફી”
માયાળુ અને ઉત્તેજન આપતા શબ્દો બોલવા
યહોવા પર ભરોસો
આ જુઓ: “યહોવા પર ભરોસો”
યહોવા સાથે મજબૂત સંબંધ રાખવો; યહોવાની ઇચ્છાને જીવનમાં પહેલી રાખવી
માથ ૬:૩૩; રોમ ૮:૫; ૧કો ૨:૧૪-૧૬
એને લગતા અહેવાલ:
હિબ્રૂ ૧૧:૮-૧૦—ઇબ્રાહિમ પરદેશી તરીકે તંબુઓમાં રહે છે, કેમ કે યહોવાનું રાજ્ય તેમના માટે એક હકીકત છે
હિબ્રૂ ૧૧:૨૪-૨૭—યહોવા જાણે નજર સામે હોય એ રીતે મૂસા જીવનના દરેક નિર્ણય લે છે
યહોવાનો ડર રાખવો
આ પણ જુઓ: ગી ૧૧૧:૧૦
એને લગતા અહેવાલ:
નહે ૫:૧૪-૧૯—રાજ્યપાલ નહેમ્યા યહોવાનો ડર રાખે છે, એટલે તે બીજા રાજ્યપાલોની જેમ લોકોનો ફાયદો ઉઠાવતા નથી
હિબ્રૂ ૫:૭, ૮—ઈશ્વરનો ડર રાખવામાં ઈસુ સારો દાખલો બેસાડે છે
વફાદારી
આ જુઓ: “વફાદારી”
શુદ્ધ ચારિત્ર; પવિત્રતા
૨કો ૧૧:૩; ૧તિ ૪:૧૨; ૫:૧, ૨, ૨૨; ૧પિ ૩:૧, ૨
એને લગતા અહેવાલ:
ઉત ૩૯:૪-૧૨—પોટીફારની પત્ની યૂસફને વારંવાર ફસાવવાની કોશિશ કરે છે, તોપણ યૂસફ પોતાનું ચારિત્ર શુદ્ધ રાખે છે
ગીગી ૪:૧૨; ૮:૬—શૂલ્લામી છોકરી એક “બંધ કરેલી વાડી જેવી” છે. તે જે છોકરાને પ્રેમ કરે છે તેને વફાદાર રહે છે અને પોતાનું ચારિત્ર શુદ્ધ રાખે છે
સંતોષ રાખવો
આ જુઓ: “સંતોષ”
સંયમ; મર્યાદા
આ પણ જુઓ: ની ૨૩:૧-૩; ૨૫:૧૬
સાચું બોલવું
આ જુઓ: “ઈમાનદારી”
સાથે મળીને કામ કરવું
સભા ૪:૯, ૧૦; ૧કો ૧૬:૧૬; એફે ૪:૧૫, ૧૬
આ પણ જુઓ: ગી ૧૧૦:૩; ફિલિ ૧:૨૭, ૨૮; હિબ્રૂ ૧૩:૧૭
એને લગતા અહેવાલ:
૧કા ૨૫:૧-૮—દાઉદ રાજા મંદિર માટે સંગીતકારો અને ગાયકોની એ રીતે ગોઠવણ કરે છે કે તેઓ ભેગા મળીને પોતાની જવાબદારી પૂરી કરી શકે
નહે ૩:૧, ૨, ૮, ૯, ૧૨; ૪:૬-૮, ૧૪-૧૮, ૨૨, ૨૩; ૫:૧૬; ૬:૧૫—લોકો સાથે મળીને કામ કરવા તૈયાર હતા, એટલે યહોવા તેઓને આશીર્વાદ આપે છે અને તેઓ યરૂશાલેમનો કોટ ૫૨ દિવસોમાં પૂરો કરે છે
હિંમત
આ જુઓ: “હિંમત”