વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૧૦૫-૧૦૭
  • વડીલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વડીલો
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૧૦૫-૧૦૭

વડીલો

દેખરેખ રાખનાર

મંડળના વડીલો માટે બાઇબલમાં કઈ લાયકાતો જણાવી છે?

૧તિ ૩:૧-૭; તિત ૧:૫-૯; યાકૂ ૩:૧૭, ૧૮; ૧પિ ૫:૨, ૩

વડીલોએ કઈ બાબતોમાં સારો દાખલો બેસાડવો જોઈએ?

માથ ૨૮:૧૯, ૨૦; ગલા ૫:૨૨, ૨૩; ૬:૧; એફે ૫:૨૮; ૬:૪; ૧તિ ૪:૧૫; ૨તિ ૧:૧૪; તિત ૨:૧૨, ૧૪; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫; ૧પિ ૩:૧૩

સહાયક સેવકો માટે બાઇબલમાં કઈ લાયકાતો જણાવી છે?

૧તિ ૩:૮-૧૦, ૧૨, ૧૩

આ પણ જુઓ: ગલા ૬:૧૦; ૧તિ ૪:૧૫; તિત ૨:૨, ૬-૮

કેમ કહી શકીએ કે વડીલોને પવિત્ર શક્તિની મદદથી નીમવામાં આવે છે?

પ્રેકા ૨૦:૨૮

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૩:૨-૫; ૧૪:૨૩—પાઉલ અને બાર્નાબાસ પહેલી સદીના પ્રવાસી નિરીક્ષકો હતા. તેઓ અલગ અલગ મંડળોમાં વડીલો નીમતા હતા. આજે સરકીટ નિરીક્ષક મંડળોમાં કોઈ ભાઈને વડીલ તરીકે નીમતા પહેલાં પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરે છે. તે ધ્યાન આપે છે કે એ ભાઈમાં વડીલો માટે બાઇબલમાં જણાવેલી લાયકાતો છે કે નહિ

    • તિત ૧:૧, ૫—તિતસ મુસાફરી કરીને અલગ અલગ મંડળોમાં જાય છે અને વડીલો નીમે છે

મંડળ કોનું છે? મંડળ માટે કેવી કિંમત ચૂકવવામાં આવી છે?

પ્રેકા ૨૦:૨૮; ૧પિ ૫:૨

વડીલને બાઇબલમાં કેમ સેવક કહેવામાં આવ્યા છે?

માથ ૨૩:૧૦, ૧૧; માર્ક ૧૦:૪૨-૪૪; હિબ્રૂ ૧૩:૧૭

વડીલોએ કેમ નમ્ર રહેવું જોઈએ?

ફિલિ ૧:૧; ૨:૫-૮; ૧થે ૨:૬-૮; ૧પિ ૫:૧-૩, ૫, ૬

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૨૦:૧૭, ૩૧-૩૮—પ્રેરિત પાઉલ એફેસસના વડીલોને યાદ અપાવે છે કે તેમણે કઈ રીતે નમ્ર બનીને મંડળની સેવા કરી હતી. વડીલો પણ પાઉલે બતાવેલા પ્રેમની કદર કરે છે

વડીલોને “વિશ્વાસુ અને સમજુ ચાકર” પાસેથી માર્ગદર્શન મળે છે ત્યારે તેઓ શું કરે છે?

માથ ૨૪:૪૫, ૪૬; પ્રેકા ૧૫:૨, ૬; ૧૬:૪, ૫; હિબ્રૂ ૧૩:૭, ૧૭

આ પણ જુઓ: પ્રેકા ૨:૪૨; ૮:૧૪, ૧૫

વડીલો માટે બીજાઓને શીખવવાની સૌથી સારી રીત કઈ છે?

૧તિ ૪:૧૨; ૧પિ ૫:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • નહે ૫:૧૪-૧૬—રાજ્યપાલ નહેમ્યા યહોવાનો ડર રાખે છે. એટલે તે પોતાના અધિકારનો દુરુપયોગ કરતા નથી અને લોકોનો ફાયદો ઉઠાવતા નથી

    • યોહ ૧૩:૧૨-૧૫—ઈસુ પોતાના દાખલાથી શિષ્યોને શીખવે છે કે તેઓએ નમ્ર રહેવું જોઈએ

એક ઘેટાંપાળક કઈ રીતે બતાવી શકે કે તે મંડળનાં દરેક ભાઈ-બહેનની પ્રેમથી સંભાળ રાખવા માંગે છે?

માથ ૧૮:૧૨-૧૪; યોહ ૧૭:૧૨; પ્રેકા ૨૦:૧૭, ૧૮, ૩૫; ૧થે ૨:૭-૧૨

યહોવા સાથેનો સંબંધ ફરી મજબૂત કરવા કોઈ ભાઈ કે બહેનને વડીલો કઈ રીતે મદદ કરી શકે?

ગલા ૬:૧; યાકૂ ૫:૧૪, ૧૫

વડીલોએ શીખવતી વખતે શાનું ધ્યાન રાખવું જોઈએ?

૧તિ ૧:૩-૭; ૨તિ ૨:૧૬-૧૮; તિત ૧:૯

આ પણ જુઓ: ૨કો ૧૧:૨-૪

વડીલોએ કેમ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંડળ ઈશ્વરની નજરે શુદ્ધ રહે?

૧કો ૫:૧-૫, ૧૨, ૧૩; યાકૂ ૩:૧૭; યહૂ ૩, ૪; પ્રક ૨:૧૮, ૨૦

આ પણ જુઓ: ૧તિ ૫:૧, ૨, ૨૨

વડીલો કોને તાલીમ આપવા મહેનત કરે છે?

૨તિ ૨:૧, ૨

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૦:૫-૨૦—ઈસુ પોતાના ૧૨ પ્રેરિતોને પ્રચારમાં મોકલતા પહેલાં તાલીમ આપે છે

    • લૂક ૧૦:૧-૧૧—ઈસુ પોતાના ૭૦ શિષ્યોને પ્રચારમાં મોકલતા પહેલાં અમુક સૂચનો આપે છે

વડીલોને અલગ અલગ જવાબદારીઓ સારી રીતે નિભાવવા શું મદદ કરશે?

૧પિ ૫:૧, ૭

આ પણ જુઓ: ની ૩:૫, ૬

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૩:૯-૧૨—સુલેમાન રાજા પ્રાર્થનામાં યહોવા પાસે બુદ્ધિ અને સમજણ માંગે છે, જેથી તે ઈશ્વરના લોકોનો સારી રીતે ન્યાય કરી શકે

    • ૨કા ૧૯:૪-૭—યહોશાફાટ રાજા યહૂદાનાં શહેરોમાં ન્યાયાધીશો નીમે છે. તે તેઓને યાદ અપાવે છે કે એ ભારે જવાબદારી નિભાવવા યહોવા તેઓને મદદ કરશે

મંડળનાં ભાઈ-બહેનોએ વડીલો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૧થે ૫:૧૨, ૧૩; ૧તિ ૫:૧૭; હિબ્રૂ ૧૩:૭, ૧૭

આ પણ જુઓ: એફે ૪:૮, ૧૧, ૧૨

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૨૦:૩૭—એફેસસના વડીલો પાઉલને પ્રેમ અને લાગણી બતાવવામાં જરાય અચકાતા નથી

    • પ્રેકા ૨૮:૧૪-૧૬—પાઉલ રોમ પહોંચે એ પહેલાં રોમના ભાઈઓ આશરે ૬૫ કિલોમીટરની મુસાફરી કરીને આપિયસના બજાર સુધી આવે છે. તેઓને જોઈને પાઉલને ઘણી હિંમત મળે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો