વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૦ પાન ૮
  • સપ્ટેમ્બર ૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૬નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • સપ્ટેમ્બર ૬નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૮/૧૦ પાન ૮

સપ્ટેમ્બર ૬નું અઠવાડિયું

ગીત ૨૧ (164)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૩૪ ગૌણ મથાળાથી ૧૩૯ સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૧૨-૧૫

નં.૧: ૨ રાજાઓ ૧૩:૧-૧૧

નં.૨: કઈ કઈ રીતે ઈશ્વર આપણને તેમની પવિત્ર શક્તિથી મદદ કરે છે?

નં.૩: તમારા પૌત્રપૌત્રીઓનો આનંદ માણો (fy પાન ૧૬૮ ફકરા ૧૪-૧૬)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: બાળકોને યહોવાહનું નામ રોશન કરતા શીખવો. મે, ૨૦૦૭ની આપણી રાજ્ય સેવાના પાન ચાર પરના લેખને આધારે ટૉક.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: લાંબા સમયથી યહોવાહની સેવા કરે છે અને સારો દાખલો બેસાડે છે, એવા એક-બે પ્રકાશકોના ઇન્ટરવ્યૂ લો. પૂછો: તેઓએ પ્રચાર શરૂ કર્યો ત્યારે અને આજના પ્રચારમાં કેવો ફેરફાર થઈ ગયો છે? મંડળમાં તેમ જ યહોવાહના સંગઠનમાં કેવો વધારો જોવા મળ્યો છે? એક સારા પ્રચારક બનવા માટે સંગઠને કેવી મદદ પૂરી પાડી છે?

ગીત ૧૨ (93)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો