બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૨૧-૨૩
જે હકદાર છે, એ જ રાજા બનવા જોઈએ
ચિત્ર
હઝકીએલની ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ ખ્રિસ્ત રાજા બનવાને “હકદાર” હતા.
મસીહ કયા કુળમાંથી આવ્યા હતા?
કોનું રાજ્ય સદા માટે ટકી રહેશે?
ઈસુને રાજ કરવાનો હક છે, એ સાબિત કરવા માથ્થીએ વંશાવળી જણાવી હતી?