બાઇબલમાં રહેલો ખજાનો | દાનીયેલ ૧૦-૧૨
યહોવાએ અગાઉથી રાજાઓનું ભવિષ્ય જોયું
ચાર રાજાઓ ઇરાન માટે ઉભા થશે. ચોથો રાજા ‘બળવાન થઈને ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.’
૧. મહાન સિકંદર
૨. કેમ્બાયસીસ બીજો
૩. દાર્યાવેશ પહેલો
૪. શાસ્તા પહેલો (માનવામાં આવે છે કે આ રાજા અહાશ્વેરોશ છે, જેણે એસ્તેર સાથે લગ્ન કર્યું હતું)
ગ્રીસમાં એક શક્તિશાળી રાજા ઊભો થશે અને મોટા સામ્રાજ્ય પર હકૂમત ચલાવશે.
મહાન સિકંદર
ગ્રીક સામ્રાજ્યના ભાગલા પડશે અને સિકંદરના ચાર સેનાપતિઓમાં વહેંચાઈ જશે.
૧. કેસેન્દર
૨. લાયસીમેકસ
૩. સલુકસ પહેલો
૪. ટોલેમી પહેલો