નવેમ્બર ૧૩-૧૯
ઓબાદ્યા ૧–યૂના ૪
ગીત ૪૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પોતાની ભૂલો પરથી શીખો”: (૧૦ મિ.)
[ઓબાદ્યાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
[યૂનાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
યૂના ૩:૧-૩—યૂના પોતાની ભૂલો પરથી શીખ્યા (ia ૧૧૪ ¶૨૨-૨૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ઓબા ૧૦—અદોમ કઈ રીતે “સદાને માટે નષ્ટ” થયું? (w૦૭ ૧૧/૧ ૧૬ ¶૪)
ઓબા ૧૨—યહોવાએ અદોમનો નાશ કર્યો, એનાથી આપણે શું શીખી શકીએ? (jd-E ૧૧૨ ¶૪-૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યૂના ૩:૧-૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32 છેલ્લું પાન—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32—ગઈ મુલાકાતમાં પત્રિકા આપી હતી. ફરી મુલાકાતનું દૃશ્ય બતાવો અને અભ્યાસ માટેનું કોઈ એક સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) ld ૧૨-૧૩—કયા ચિત્રોની ચર્ચા કરવી એ નક્કી કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યૂનાના પુસ્તકમાંથી મળતા બોધપાઠ”: (૧૫ મિ.) આ વીડિયો બતાવો, કુટુંબ તરીકે ભક્તિ: યૂના—યહોવાએ બતાવેલી દયામાંથી શીખીએ. પછી લેખની ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૪ ¶૧૪-૨૨, પાન ૧૨૪ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૫ અને પ્રાર્થના