માર્ચ ૩૧–એપ્રિલ ૬
નીતિવચનો ૭
ગીત ૨૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. લાલચમાં ફસાવે એવા સંજોગોથી બચો
(૧૦ મિ.)
એક ભોળો યુવાન જાણીજોઈને એવા વિસ્તારમાં જઈ રહ્યો હતો, જ્યાં વેશ્યાઓ રહેતી હતી (ની ૭:૭-૯; w૦૦ ૧૧/૧૫ ૨૯ ¶૫)
એક વેશ્યા એ યુવાનને જાતીય સંબંધ બાંધવા લલચાવે છે (ની ૭:૧૦, ૧૩-૨૧; w૦૦ ૧૧/૧૫ ૩૦ ¶૪-૬)
પોતે લીધેલા ખોટા નિર્ણયને લીધે યુવાને ખરાબ પરિણામ ભોગવવાં પડે છે (ની ૭:૨૨, ૨૩; w૦૦ ૧૧/૧૫ ૩૧ ¶૨)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ની ૭:૩—ઈશ્વરની આજ્ઞાઓ આંગળીઓ પર બાંધવાનો અને દિલમાં લખવાનો અર્થ શું થાય? (w૦૦ ૧૧/૧૫ ૨૯ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ની ૭:૬-૨૦ (th અભ્યાસ ૨)
૪. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ મુલાકાતમાં વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (lmd પાઠ ૯ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. ગઈ મુલાકાતમાં વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (lmd પાઠ ૯ મુદ્દો ૪)
૬. ફરી મળવા જાઓ
(૪ મિ.) જાહેરમાં પ્રચાર. ગઈ મુલાકાતમાં વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
ગીત ૫
૭. ફરી તક મળે ત્યાં સુધી (લૂક ૪:૬)
(૧૫ મિ.) ચર્ચા.
વીડિયો બતાવો. પછી પૂછો:
શેતાને કઈ રીતે ઈસુને લાલચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો? આજે આપણે પણ કઈ રીતે લાલચમાં ફસાઈ શકીએ?
આપણે કઈ રીતે શેતાનની લાલચોનો સામનો કરી શકીએ?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૨૪ ¶૧૩-૨૧