વિષય
પોલીસ—શા માટે આપણને તેમની જરૂર છે? ૩-૧૨
આખી દુનિયામાં કાયદા અને નિયમો જાળવવા પોલીસ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેઓ કેટલા સફળ થયા છે?
આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી ભારતીય રેલવે ૧૩
એવા વિશાળ રેલવે તંત્રની કલ્પના કરો, કે જે દેશના ખૂણે-ખૂણે ફેલાયેલું છે અને રોજ આશરે ૧.૨૫ કરોડ કરતાં વધારે લોકો ટ્રેનમાં અવરજવર કરે છે! એ કઈ રીતે શક્ય બન્યું છે?
પોર્નોગ્રાફી જોવામાં શું ખોટું છે? ૧૯
પોર્નોગ્રાફી સામે બાઇબલ શું શીખવે છે? એને જોવામાં શું ખોટું છે? એ કઈ રીતે સાચા ખ્રિસ્તીઓ માટે ખતરારૂપ છે?