વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm19 પાન ૬-૭
  • રવિવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રવિવાર
  • ૨૦૧૯ મહાસંમેલન કાર્યક્રમ
  • મથાળાં
  • સરખી માહિતી
  • સવારે
  • રવિવાર
    ૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૧૮ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૧૯ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm19 પાન ૬-૭
રાજા યોશિયા વીંટો વાંચે છે

રવિવાર

યહુદા ૨૧​—“તમે ઈશ્વરના પ્રેમમાં કાયમ રહો”

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૩ અને પ્રાર્થના

  • ૯:૪૦ પરિસંવાદ: પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો

    • ધીરજ રાખે છે; દયાળુ છે (૧ કોરીંથીઓ ૧૩:૪)

    • ઈર્ષા કરતો નથી; બડાઈ મારતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૪)

    • ફૂલાઈ જતો નથી; અયોગ્ય રીતે વર્તતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૪, ૫)

    • પોતાનો જ લાભ જોતો નથી; ઉશ્કેરાઈ જતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૫)

    • કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી; અન્યાયમાં ખુશ થતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૫, ૬)

    • સત્યમાં ખુશ થાય છે; એ બધું સહન કરે છે (૧ કોરીંથીઓ ૧૩:૬, ૭)

    • બધામાં ભરોસો રાખે છે; બધાની આશા રાખે છે (૧ કોરીંથીઓ ૧૩:૭)

    • હિંમત હારતો નથી; પ્રેમ કાયમ ટકી રહે છે (૧ કોરીંથીઓ ૧૩:૭, ૮)

  • ૧૧:૧૦ ગીત નં. ૪૯ અને જાહેરાતો

  • ૧૧:૨૦ બાઇબલ આધારિત જાહેર પ્રવચન: નફરત ભરેલી દુનિયામાં સાચો પ્રેમ! (યોહાન ૧૩:૩૪, ૩૫)

  • ૧૧:૫૦ ચોકીબુરજ સારાંશ

  • ૧૨:૨૦ ગીત નં. ૧ અને રીસેસ

બપોર બાદ

  • ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૪૫ ગીત નં. ૧૮

  • ૧:૫૦ વીડિયો ડ્રામા: ઈશ્વરભક્ત યોશિયા પાસેથી શીખો: યહોવાને પ્રેમ કરો, બૂરાઈને ધિક્કારો—ભાગ ૨ (૨ રાજાઓ ૨૨:૩-૨૦; ૨૩:૧-૨૫; ૨ કાળવૃત્તાંત ૩૪:૩-૩૩; ૩૫:૧-૧૯)

  • ૨:૨૦ ગીત “યહોવા, તું હિંમત આપ!” અને જાહેરાતો

  • ૨:૩૦ યહોવાએ બતાવેલા અતૂટ પ્રેમનો વિચાર કરો (ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩; એફેસીઓ ૫:૧, ૨)

  • ૩:૩૦ નવું ગીત અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો