બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧૭-૨૧
એકબીજા સાથે સંપીને રહો
યહોવાના લોકો વચ્ચેની શાંતિ આપમેળે આવી નથી. મતભેદ ઊભા થાય ત્યારે લાગણીઓના મોજાં ઉછળતા હોય છે પણ બાઇબલની સલાહ એને શાંત પાડે છે.
મુશ્કેલ સંજોગોમાં ઈશ્વરભક્તો આ રીતે શાંતિ શોધે છે:
શાંત રહે છે
જવાબ આપતા પહેલા ખાતરી કરે છે કે તેઓ પૂરી હકીકત જાણે છે
ભૂલ કરનારને પ્રેમથી માફ કરે છે